Wednesday, April 11, 2007

હાઈકુ..

પ્રેમ વરસે
કોયલ ટહુંકામાં
વસંત બેઠું.


ફૂલે ફૂલે, છો
જોબન ટહુંકે છે.
ભમરો પ્યાસો !


યાદો સૌ તારી,
મુજ દિલ માં બેઠી.
નેણ વરસ્યા !


હંમેશ મુજબ આપનાં અભિપ્રાય આપશો .

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

3 Comments:

Blogger ...* Chetu *... said...

very nice..!

12:05 AM  
Blogger nilam doshi said...

સરસ હાઇકુ ये दिल मांगे मोर.!

5:52 AM  
Anonymous Mayur said...

ખુબ જ સરસ હાઇકુ છે.

મેં પણ મારા બ્લોગમાં એક હાઇકુ ગઝલ મુકી છે.
બ્લોગની મુલાકાત લેજો. તમને જરૂરથી ગમશે.

મારા બ્લોગની લિંક છે.

www.aagaman.wordpress.com

Mayur Prajapati

12:36 AM  

Post a Comment

<< Home