બે મુકતક....
બસ કરચલીઓ હવે દેખાય છે
જે સપન તૂટ્યાં, બધાં ભૂલાય છે.
એ સતત બદલાય છે, કાચીંડા શો!
માનવી ચેતન કદી સમજાય છે ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ભીંત ફાડી યાદ તારી ઊગતી
આ હ્રદયને કેટલું સમજાવું હું ?
એક ટહુંકો કાનમાં બેસી ગયો,
યાદની વણજાર શે, અટકાવું હું?
હંમેશ મુજબ અભિપ્રાય અનિવાર્ય છે..
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
બસ કરચલીઓ હવે દેખાય છે
જે સપન તૂટ્યાં, બધાં ભૂલાય છે.
એ સતત બદલાય છે, કાચીંડા શો!
માનવી ચેતન કદી સમજાય છે ?
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ભીંત ફાડી યાદ તારી ઊગતી
આ હ્રદયને કેટલું સમજાવું હું ?
એક ટહુંકો કાનમાં બેસી ગયો,
યાદની વણજાર શે, અટકાવું હું?
હંમેશ મુજબ અભિપ્રાય અનિવાર્ય છે..
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
4 Comments:
ભીંત ફાડી યાદ તારી ઊગતી
આ હૃદયને કેટલું સમજાવું હું ?
એક ટહુકો કાનમાં બેસી ગયો,
યાદની વણજાર શેં, અટકાવું હું?
- સરસ વાત...
એ સતત બદલાય છે, કાચીંડા શો!
માનવી ચેતન કદી સમજાય છે ?
એ સતત બદલાય છે, કાચીંડા શો!
માનવી ચેતન કદી સમજાય છે ?
વાહ!
આ વાત પરથી એક શેર યાદ આવી ગયો....
બદલાઇ જતા ચહેરાઓ નો રંજ શા માટે
અરીસામાંય દેખાય મને ચહેરા નવા નવા
-હેમંત
કાચીંડો તો પાછો પોતાના મૂળ સ્વરૂપમાં પાછોયે ફરે છે પણ માનવ પાછો ફરે છે ખરો?
Post a Comment
<< Home