Wednesday, September 06, 2006

સ્મિત.....

સ્મિત પણ ઢંકાયું, મ્હોરામાં હવે,
બંધ હોઠો કેરા પ્હેરામાં હવે.
ભુલકાં, એ થોડું વેર્યું છે બસ!
ક્યાં છે ચેતન કોઈ ચ્હેરામાં હવે..

હંમેશ મુજબ આપનાં અભિપ્રાય આપશો..
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

3 Comments:

Blogger વિવેક said...

સુંદર મુક્તક, ચેતનભાઈ...

4:17 AM  
Blogger વિવેક said...

આપના બ્લોગની લિન્ક મારા બ્લોગ પર મૂકી દીધી છે. ઘણા વખતથી આ કામ કરવાનું રહી જતું હતું. આજે આખરે આ ગંભીર ભૂલ સુધારી લીધી છે.

4:19 AM  
Blogger Chetan Framewala said...

thank you vivekbhai

4:23 AM  

Post a Comment

<< Home