તાતા મેમોરીયલ કેંસર હોસ્પિટલની જીંદગી
કેટલી મજબૂર છે, આ જીંદગી!
જૂઓ ચકનાચૂર છે, આ જીંદગી..
લાગતું કે આજ તો મળશે મને,
હાથથી તો દૂર છે, આ જીંદગી...
અંધને બસ સોણલે એ દીસતી,
સૌ કહે છે નૂર છે, આ જીંદગી.
રોજ એને દુઃખ નવા સહેવા પડે!
આંસુઓના પૂર છે, આ જીંદગી.
એક સાંધો તેર તૂટે છે અહીં,
તે છતાં મંજૂર છે, આ જીંદગી.
ભીતરે ચેતન ફરીથી આણવા,
લો ફરી, આતૂર છે,આ જીંદગી.
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા.
જૂઓ ચકનાચૂર છે, આ જીંદગી..
લાગતું કે આજ તો મળશે મને,
હાથથી તો દૂર છે, આ જીંદગી...
અંધને બસ સોણલે એ દીસતી,
સૌ કહે છે નૂર છે, આ જીંદગી.
રોજ એને દુઃખ નવા સહેવા પડે!
આંસુઓના પૂર છે, આ જીંદગી.
એક સાંધો તેર તૂટે છે અહીં,
તે છતાં મંજૂર છે, આ જીંદગી.
ભીતરે ચેતન ફરીથી આણવા,
લો ફરી, આતૂર છે,આ જીંદગી.
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા.
6 Comments:
જીંદગી ની સરસ અભિવ્યક્તિ.
Very noble work you are doing Chetanbhai... god bless you!!
Very nice kavita...
It seems that you have got a mastery in writing poems on every occassions of life...
Keep it up...
જિન્દગી.
એમતો નાસૂર છે આ જિન્દગી.
તે છતાઁ ભર પૂર છે આ જિન્દગી.
છેદશો તો વેદનાની વાંસળી,
તોડશો તો ધૂળ છે આ જિન્દગી.
જેવી મળી નિભાવીલો એને ‘વફા’
નહીઁતો ચકના ચૂર છે આ જિન્દગી.
____________મુહમ્મદ અલી ભૈડુ’વફા” 5સપટે.2006
http://bazmewafa.blogspot.com/
http://bagewafa.blogspot.com/
http://www.shayri.com/forums/showthread.php?s=bf9681585e0ae719e78a00618e0f6d76&postid=196350#post196350/
એક સાંધો તેર તૂટે છે અહીં,
તે છતાં મંજૂર છે, આ જીંદગી.
vaah maja aavi gai.
I need a new one, who has ever bought one of these:
http://ishare.rediff.com/video/Entertainment/Travel-System-Nurseryvalue.com/1030351
Post a Comment
<< Home