સુરત ૮/૮/૨૦૦૬
૭/૨૬ નાં જે આફત મુંબઈ પર હતી ,
આજે સુરત માં એવાજ હાલ છે,
આ બધી માનવ સર્જિત આફતો છે,
આપણે કુદરત ને બાંધી ;
પણ કુદરત બાંધી બંધાતી નથી
એ આપણે ભૂલી ગયાં,
ને એના દરદ બધા ને સહેવા પડે છે.
પાણી માટે, પાણીમાં, તરસે હવે.
બંધ તોડી, આંખ મુજ ,વરસે હવે.
આપણે બાંધ્યા'તા જળ-છૂટા થયા,
વ્હેણ માં ચેતન તું કાં, કણસે હવે ?
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
આજે સુરત માં એવાજ હાલ છે,
આ બધી માનવ સર્જિત આફતો છે,
આપણે કુદરત ને બાંધી ;
પણ કુદરત બાંધી બંધાતી નથી
એ આપણે ભૂલી ગયાં,
ને એના દરદ બધા ને સહેવા પડે છે.
પાણી માટે, પાણીમાં, તરસે હવે.
બંધ તોડી, આંખ મુજ ,વરસે હવે.
આપણે બાંધ્યા'તા જળ-છૂટા થયા,
વ્હેણ માં ચેતન તું કાં, કણસે હવે ?
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
2 Comments:
ઘણી સુંદર અને સાચી વાત.... આભાર, ચેતનભાઈ....
પુર ના પાણી એ તો સુરત ની તો જાણે સુરત બગાડી નાખી ,
સુંદર રચના.
Post a Comment
<< Home