બે મુક્તક
છો સ્પંજ કેરું બેડ છે તોય પણ,
લેવી પડે છે ઊંઘ ની ગોળી મને.
ને ફૂટપાથી પત્થરોની સેજ પર,
જો કેટલો આરામથી ચેતન સુવે.
માર્ચ-વેરો
આ મંદી મારી નાખે છે,
ભૈ બોજ ભારી નાખે છે.
કે માંડ નવડા મળતા'તા,
એ મીંડા કાઢી નાખે છે.
હંમેશ મુજબ આપનાં કિમતી અભિપ્રાય આપશો.
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
લેવી પડે છે ઊંઘ ની ગોળી મને.
ને ફૂટપાથી પત્થરોની સેજ પર,
જો કેટલો આરામથી ચેતન સુવે.
માર્ચ-વેરો
આ મંદી મારી નાખે છે,
ભૈ બોજ ભારી નાખે છે.
કે માંડ નવડા મળતા'તા,
એ મીંડા કાઢી નાખે છે.
હંમેશ મુજબ આપનાં કિમતી અભિપ્રાય આપશો.
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
8 Comments:
બંન્ને મુકતકો સરસ છે.
સુનીલ શાહ
સુંદર મુક્તકદ્વયી...
બીજા મુક્તકની સંજિદી હળવાશ વધુ સ્પર્શી ગઈ...
Enjoyed.
nice muktak chetanji...based on reality...!! good 1..
Dhwani:
Sunder.
* Girish joshi *:
khubaj saras
jindgini vastavikata.... !!
khubj saralatathi nirupi chhe...!!
bahu sarase yar maza avi gayi
Post a Comment
<< Home