થોડા દોહા...
પૈસા પૈસા સહુ ચાહે,
પણ એ છે હાથનો મેલ,
સઘળું અહીં રહી જશે,
પૂરો થાશે જીવન ખેલ.
ઢાઈ અક્ષર પ્રેમનાં,
પઢી પઢી પછતાય,
જો લક્ષ્મી ગાંઠ ના રહે,
તો ગૃહલક્ષ્મી પણ જાય.
એક પેટે દાણો નહીં,
દૂજે ભર્યા ભંડાર!
કાહે ઐસી વિસંગતી,
ચેતન કર તું વિચાર.
ખુલ્લી આંખે ના દિસે કશું,
ને બંધ આંખે બ્રમ્હાંડ!
ભીતર ભીતર શોધીયે,
પલમાં પામીએ જ્ઞાન..
હંમેશ મુજબ આપનાં કિંમતી અભિપ્રાય આપશો..
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
પણ એ છે હાથનો મેલ,
સઘળું અહીં રહી જશે,
પૂરો થાશે જીવન ખેલ.
ઢાઈ અક્ષર પ્રેમનાં,
પઢી પઢી પછતાય,
જો લક્ષ્મી ગાંઠ ના રહે,
તો ગૃહલક્ષ્મી પણ જાય.
એક પેટે દાણો નહીં,
દૂજે ભર્યા ભંડાર!
કાહે ઐસી વિસંગતી,
ચેતન કર તું વિચાર.
ખુલ્લી આંખે ના દિસે કશું,
ને બંધ આંખે બ્રમ્હાંડ!
ભીતર ભીતર શોધીયે,
પલમાં પામીએ જ્ઞાન..
હંમેશ મુજબ આપનાં કિંમતી અભિપ્રાય આપશો..
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
3 Comments:
ખુલ્લી આંખે ના દિસે કશું,
ને બંધ આંખે બ્રમ્હાંડ!
ભીતર ભીતર શોધીયે,
પલમાં પામીએ જ્ઞાન..
નરસિંહ મહેતા કહે છે...
જાગીને જોઉં તો જગત દિસે નહીં
ઊંઘમાં અટપટા ભોગ ભાસે
તમે કરેલી વાતમાં શબ્દો ભલે વિરોધાભાસી લાગતા હોય પણ વાત તો એ જ છે.
શબ્દો થકી કેવી રમત રમી શકાય, એ જોવાની એક મજા છે.
i get ur point...and do agree..but as regards to ur poem i feel u r contradiciting urslef in different line....i feel i may not become poet reading ur creation but surely wd become a critic
Sudar...!
Post a Comment
<< Home