Wednesday, August 15, 2007
About Me
- Name: Chetan Framewala
- Location: Mumbai, Maharastra,, India
જય ગુર્જરી, મેં કવિતા લખવાની શરૂઆત ૧૯૭૯ માં કરી જયારે હું ૭ માં ધોરણ માં હતો,ગુજરાતી શાળા હોવાથી બધું સહેલું હતું.પણ ગઝલ લખી ૪.૪.૦૪ ના દિવસે, જયારે સમસ્ત ગુજરાતી સમાજ દ્વારા આયોજીત ગુજરાતી ગીત અને ગઝલ વર્કશોપ માં મુકેશ જોશી એ પોતાની ગઝલ ની એક પંક્તિ આપી.બસ સફર શરૂ થઈ, આજે ઘણી રચના ગુજરાતી માં રચાઈ છે,થોડી હિંદી માં ને થોડી કચ્છી માં-જે રેતાળ ને ખમતીધર પ્રદેશ નો હું વારસ છું.
0 Comments:
Post a Comment
<< Home